Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોના પોઝીટીવ કર્મચારી મળવા પર પુડુચેરીના સીએમ બોલ્‍યા એમનું કાર્યાલય આગામી બે દિવસ બંધ રહેશે

નવીદિલ્‍હી :  પુડુચેરીના સીએમ વી. નારાયણ સામી એ બતાવ્‍યું કે અમેનું કાર્યાલય આગામી બે દિવસો માટે બંધ રહેશે કારણ એમના એક કર્મચારીને કોરોના પોઝીટીવ નિકળ્યો.

(10:05 pm IST)