Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

બીજેપીનું એક પ્રતિનિધિ મંડળ એક અઠવાડીયા માટે સપ્‍ટેમ્‍બર-ર૦૧૯માં ચીન ગયું હતું: બીજેપી શું છુપાવવાની કોશિશ કરી રહી છે ? કોંગ્રેસનો વેધક સવાલ

નવી દિલ્‍હી : ચીનના મુદ્દા પર કોંગ્રેસએ બીજેપી પર એક વખત ફરી હુમલો કર્યો છે. કોંગ્રેસએ ટવિટ કરી સતાધારી પાર્ટીને પુછયું કે સપ્‍ટેમ્‍બર ર૦૧૯માં બીજેપીનું એક પ્રતિનિધિમંડળ એક અઠવાડીયા માટે ચીન મોકલવામાં આવ્‍યું હતું. બીજે.પી શું છુપાવવાની કોશિશ કરી રહી છે ?

(10:04 pm IST)