Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

પીએમ ચાઇના દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્‍યોની સાર્વજનિક રીતે નિંદા કેમ નથી કરતા ? : કપિલ સિબ્બલ

નવી દિલ્‍હી : કપીલ સિબ્બલે કહ્યું કે પીએમ ચીન દ્વારા ભારતના ક્ષેત્રમાં ઘુસણખોરી અને કબજાના કૃત્‍યોની સાર્વજનિક રીતે નિદાં કેમ નથી કરતા ? હું ઇચ્‍છુ છુકે પીએમ. ચીનની સાર્વજનિક રીતે નિંદા કરે એમને સમર્થન કરીશું પી.એમ.નું આ કથન કે ભારતમાં કોઇપણ ઘુસણખોરી નથી થઇ ચીન આનો ઉપયોગ કરી રહેલ છે.

(10:01 pm IST)