Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોના રસી બનાવવાનું હવે પૂર્ણ થવાના આરે

કોરોનાની રસી બનાવવામાં સૌથી અગ્રેસર એવી ઓક્ષફર્ડ યુનિવર્સિટી કલીનીકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. વૈજ્ઞાનિકોએ આ રસીની કલીનીકલ ટ્રાયલ દક્ષિણ આફ્રિકામાં શરૂ પણ કરી દીધી છેે.

આ પ્રયોગમાં લેવાઇ રહેલી રસી વિકસીત કરવામાં બ્રીટીશ સ્વીડીશ મલ્ટીનેશનલ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા પણ સાથે જોડાયેલી છે.

(3:40 pm IST)