Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોરોનાનો કહેર વધતા આસામ સરકારે લગાવ્યો રાત્રી કર્ફ્યુ :કામરૂપ જિલ્લામાં કાલથી 14 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન

સૌથી મોટા જથૃથાબંધ બજાર બેગમ બઝારમાં રવિવારથી આઠ દિવસ સુધી દુકાનો બંધ

ગૌહાતી :કોરોનાના કેસ વધવાની સાથે આસામ સરકારે રાજ્યમાં શુક્રવાર રાતથી જ 12 કલાકનો રાત્રી કરફ્યુ લાદી દીધો છે અને કામરૂપ જિલ્લામાં 28મી જૂનથી 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની પણ જાહેરાત કરી હતી. બીજીબાજુ તેલંગાણામાં હૈદરાબાદના સૌથી મોટા જથૃથાબંધ બજાર બેગમ બઝારમાં રવિવારથી આઠ દિવસ સુધી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

 
(2:19 pm IST)