Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીઓનું ભારતને ખુલ્લુ સમર્થન

નવી દિલ્હી,તા.૨૭:યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પીઓ ખુલીને ભારતના સમર્થનમાં આવ્યા છે. ચીન ના પેટમાં તેલ રેળાયું  છે.જર્મનીમાં યોજાયેલ એક ઓનલાઈન કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે ભારત, વિયેટનામ, મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ચીનના ખતરાનો સામનો કરવા યુરોપમાંથી અમેરિકી સૈનિકો યોગ્ય સ્થાને ખસેડાયા છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચીની પડકારોનો સામનો કરવા માટે યુએસ સૈન્ય સંપૂર્ણ રીતે સજ્જ છે.

(11:34 am IST)