Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીની એપ અને ચીની સામાનનો બહિષ્કાર કરો : બોર્ડરે તૈનાત ભારતીય જવાનની ભાવુક અપીલ

નવી દિલ્હી : ભારત ચીન સાથે બોર્ડર પર સૈન્ય સુવિધાઓ વિકસાવી રહ્યું છે. ભારતને આ નિર્ણય ચીનની હરકતના લીધે કર્યો છે. ચીન સતત કેમ્પ બનાવી રહ્યું છે અને સૈન્યને મોટી સંખ્યામાં LAC પર તૈનાત કરી રહ્યું છે. આ ભારત ચીન વિવાદની વચ્ચે એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય સેનાના એક જવાને ભારતીયોને અપીલ કરી છે કે ચીની એપ અને ચીની સામાનનો બહિષ્કાર કરે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો

(11:18 pm IST)