Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

સહારનપુરના સાંસદને કોરોના પોઝીટીવઃ બે પરિજન પણ સંક્રમિતઃ રોજ મળી રહ્યા હતા. સેંકડો લોકોને

સહારનપુરઃ સહારનપુરથી બસપા સાંસદ હાજી ફજલુ રહેમાન અને એમના બે પરિજનો કોરોના પોઝીટીવ આવવાની સૂચના પછી જનપદના લોકોમા હોબાળોમચી ગયો છે. જાણકારી પ્રમાણે સાત લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે જેમા સહારનપુરના બસપા સાંસદ હાજી ફઝલુરહેમાન સાથે એમના પરિવારના બે સભ્‍ય પણ કોરોના પોઝીટીવ મળ્‍યા છે.

સાંસદ હાજી ફઝલુરહેમાન લોકડાઉનમા સતત લોકોની સેવામા હતા. રોજ સેંકડો લોકોને મળતા હતા. સાંસદનો ભત્રીજો બે દિવસ પેહલા ચંદીગઢથી આવ્‍યો હતો.

(12:00 am IST)