Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અમે નથી રોકયુ ભારતનું પાણીઃ ચેનલોની સફાઇ થઇ રહી છે, ભૂતાનએ કરી સ્‍પષ્‍ટતા

થિમ્‍પૂઃ ભૂતાનએ મીડીયામાં આવેલ એ બજારોનુ ખંડન  કરતા કહ્યુ દાવો કરવામા આવ્‍યો હતો કે એમણે આસામમાં ખેડૂતોને સિંચાઇ માટે જળની આપૂર્તિ રોકી છે. ભૂતાનએ આ સમાચારોને પુરી રીતે બેબુનિયાદબનાવ્‍યા અને કહ્યુ કે ભારત સાથે ગલત ફહમી પેદા કરવાનો સમજી વિચારેલો પ્રયાસ છે.

ભૂતાન વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમં કહેવામાં આવ્‍યુ કે ર૪ જૂન ૨૦૨૦થી ભૂતાનએ જલ આપૂર્તિ માધ્‍યમોને અવરોધ કરેલ છે આ સમય જલ પ્રવાહ રોકવાનુ કોઇ ારણ નથી. ચેનલોની સફાઇનુ કાર્ય ચાલુ છે.

(12:00 am IST)