Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

૧૪ આકાશગંગાઓનું મહામીલનઃ વિશાળકાય ગેલેકસીનું નિર્માણ

અંતરીક્ષનો અદ્ભુત નજારો

વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી શકિતશાળી ટેલીસ્કોપ અલ્મા (અટકામાં લાર્જ મીલીમીટર સબમીલીમીટર એરે)  દ્વારા ૧૪  આકાશગંગાઓનું મહામીલન થવાની એકદમ પહેલાની ક્ષણને રેકોર્ડ કરી છે. આ બધી આકાશગંગા મળીને બ્રહ્માંડની સૌથી મોટી આકાશગંગા બનાવાની પ્રક્રિયા કરી રહી છે. લગભગ ૧૨૦૦ કરોડ પ્રકાશ વર્ષ દુર બનનારી આ મહાઘટનામાં ૧૪ આકાશગંગાઓનો મહાસંગમ થઇ રહયો છે. તેનો આકાર સતત વધી રહયો છે. જેની પ્રક્રિયાની તસ્વીર વૈજ્ઞાનિકોએ જાહેર કરી છે.

(11:32 am IST)