Gujarati News

Gujarati News

News of Monday, 27th February 2023

ઈશ્વરના ચરણમાં

લોકેશ રાહુલ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઓસ્‍ટ્રેલિયા સામેની ટેસ્‍ટ સિરીઝની ત્રણ ઈનિંગ્‍સમાં તેણે માત્ર ૩૮ રન બનાવ્‍યા છે. ખરાબ ફોર્મમાંથી બહાર નીકળવા માટે એ વારંવાર ભગવાનના શરણે જાય છે. ત્રીજી ટેસ્‍ટ માટે તે ઇન્‍દોર પહોંચી ગયો છે. મેચ પહેલાં રાહુલ પત્‍ની અથિયા શેટ્ટી સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્‍યો હતો. એ ભસ્‍મ આરતીમાં પણ હાજર રહ્યો હતો, ભગવાન મહાકાલ પર જળાભિષેક પણ કર્યો હતો.

(4:34 pm IST)