Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સિંગર સૌખ્યા ઇનામદારનો દબદબો : 5 માર્ચના રોજ સાન જોસ મુકામે યોજાનારી શાર્ક ગેમ્સમાં રાષ્ટ્રગીત ગાશે

સાન જોસ : યુ.એસ.માં સાન જોસ તથા મિનેસોટા વચ્ચે સાન જોસ કેલિફોર્નિયા મુકામે  5 માર્ચના રોજ યોજાનારી શાર્ક ગેમ્સમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ તથા સિંગર સૌખ્યા ઇનામદાર રાષ્ટ્રગીત ગાશે.
INDTV USA  ના ઉપક્રમે ખુલ્લી મૂકનારી હેરિટેજ નાઈટ પ્રસંગે સુશ્રી ઇનામદાર રાષ્ટ્રગીત ગાશે.જે કદાચ આવા કાર્યક્રમો માટે રાષ્ટ્રગીત ગાનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન તરીકેનો વિક્રમ બનશે.

(8:13 pm IST)
  • " હોલિકે પહેલે હી ખૂનકી હોલી " : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લખી કવિતા : નાગરિકતા કાનૂન સંદર્ભે દિલ્હીમાં આગજની અને હિંસાથી મૃત્યુને ભેટતા નિર્દોષ લોકો માટે વ્યથા ઠાલવી : સળગી રહેલી રાજધાની વચ્ચે નેતાઓ એકબીજા ઉપર આક્ષેપો કરવામાં મશગુલ : દેશમાં લોકશાહી ખતમ થવાની ચિંતા વ્યક્ત કરી : કવિતાનું શીર્ષક આપ્યું " નરક " access_time 12:38 pm IST

  • દિગ્ગજ ટેનિસ ખેલાડી મારિયા શારાપોવે નિવૃત્તિ જાહેર કરી access_time 11:18 pm IST

  • રાજકોટ : બેડી માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામૂ આપ્યું : પ્રમુખ - ઉપપ્રમુખ પદેથી આપ્યું રાજીનામું access_time 11:40 am IST