Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

દિલ્હીમાં હિંસા બાદ જરૂરી ચીજોની અછતઃ દૂધનો ભાવ ર૦૦ રૂપિયે લીટર

નવી દિલ્હી  : નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં હિંસા બાદ હવે જીવન જરૂરી ચીજોની અછતઃ લોકોના ઘરમાં અનાજ-શાકભાજી-લોટનો જથ્થો ખુટયોઃ જરૂરી ચીજોના ભાવ આસમાનેઃ દૂધનો ભાવ ર૦૦ રૂપિયે લીટરઃ ૭ર કલાકથી સ્થિતિ ખરાબઃ દુકાનોમાં લૂંટ થઇ છેઃ અને ૬ ને સળગાવી નખાઇ છેઃ લોકો ઘરોમાં કેદ છેઃ દૂધ-બ્રેડ લેવા ઝઝૂમવું પડી રહયું છે.

(10:15 am IST)