Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ચૂંટણી દરમ્યાન સોરેન પર જાતિગત ટિપ્પણીને લઇ રઘુબરદાસ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ

જામતાડા (ઝારખંડ) પોલીસ અધિક્ષક અંશુમન કુમારએ બતાવ્યુ છે કે વિધાનસભા ચૂંટણી દરમ્યાન એક સભામાં ઝારખંડ મુકિત મોર્ચાના અધ્યક્ષ હેમંત સોરેન પર જાતિગત ટિપ્પણી કરવાના મામલામા કાર્યવાહક મુખ્યમંત્રી  રઘુબરદાસ પર એફઆઇઆર દાખલ થઇ છે.

જયારે સોરેનએ આને લઇ કહ્યુ હતુ કે એમના શબ્દોથી મારી ભાવનાઓ ચાહત થઇ શુ આદિવાસી પરિવારમા જન્મ લેવો અપરાધ છે ?

(11:20 pm IST)