Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

મારા નામ પર જારી સીએએ સમર્થન વાળો પત્ર નકલીઃ શિવસેના સાંસદ હેમંત પાટીલની પ્રતિક્રિયા

    શિવસેનાના સાંસદ હેમંત પાટિલએ જણાવ્યુ છે કે એમના નામ પર નાગરિકતા (સંશોધન) કાનૂનના સમર્થનમા જારી પત્ર નકલી છે. અને તેની ફરીયાદ પોલીસમાં દાખલ કરવામાં આવી છે.

     એમણે કહ્યુ મે આવો કોઇ પત્ર લખ્યો નથી. રેલ્વે આરક્ષણ માટે જારી મારા એક પત્રનો દુરઉપયોગ થયો છે અને આને સોશ્યલ મીડિયા પર વાયરલ કરાયો છે.

     શિવસેનાએ કહ્યુ એનસીપી, કોંગ્રેસ સાથે  ગઠબંધન જરૂર પણ અમે યુપીઅમા નથી.

(11:11 pm IST)