Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

બીજેપી બોલી-કોંગ્રેસએ આસામમાં બનાવ્યા ડિટેંશન સેન્ટરઃ જારી કર્યુ ર૦૧૧ નુ સરકારી નિવેદન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ડિટેંશન સેન્ટર પર ખોટું બોલવાના આરોપ પર બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારનો ર૦૧૧ નુ સરકારી નિવેદન જારી કર્યુ છે.

(10:08 pm IST)