Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

યૂપી પોલીસએ જારી કર્યો મેરઠ હિંસાનો વીડિયોઃ બંદૂક લઇ નજર આવ્યા પ્રદર્શનકારીઓ

ઉતરપ્રદેશ પોલીસએ શુક્રવારના નાગરિકતા (સંશોધન) કાનૂન વિરોધી પ્રદર્શનો દરમ્યાન થયેલ હિંસાનો વીડિયો અને તસ્વીરો જારી કરી છે.

એક વિડીયોમાં પ્રદર્શનકારી હાથમાં બંદુક લીધેલા નજરે આવ્યા પણ એમના ચહેરા ઢંકાયેલા છે. આ હિંસક પ્રદર્શનો દરમ્યાન મેરઠમા ૬ અને રાજયમાં ૧૮ લોકોના મોત થયા હતા.

(10:07 pm IST)