Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દિલ્હીમાં બનાવટી ભારતીય ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ: પાંચ લોકોની ધરપકડ

54 લાખની નોટ અને 1,17 કરોડના અમેરિકી ડોલર કબ્જે : બે પિસ્તોલ અને કારતુસ પણ મળ્યા

નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે બનાવટી ભારતીય ચલણી નોટના નેટવર્કનો પર્દાફાશ કરી પાંચ લોકોની ધરપકડ કરી છે.

કુલ ચોપન લાખ રૂપિયાની નોટો કબજે લીધી છે તથા એક કરોડ ૧૭ લાખ રૂપિયાની

કિંમતના અમેરિકી ડોલર કબજે લીધા છે. બે પિસ્તોલ અને 4 કારતુસ પણ મળી આવેલ છે

(9:26 pm IST)