Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

કાલે શુક્રવારે જુમાની નમાજ સંદર્ભે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ સહીત છ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

નવી દિલ્હી : ભયંકર ઠંડી ના નામે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તમામ શાળા કોલેજો રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ અપાયા છે. ખાસ કરીને સહરાનપુરમાં જુમ્મા નમાજને લઈને પોલીસ ખૂબ જ સાવચેતી રાખી રહ્યાનું રાષ્ટ્રીય દૈનિક નવભારત ટાઈમ્સ તેના અહેવાલમાં જણાવ્યું છે.

  પોલીસ સતત 'લોકો ને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા 'અપીલ કરી રહેલ છે. અફવા પર લગામ રાખવા માટે સહારનપુર બિજનોરમુઝફરરનગર, ફિરોઝાબાદ,મથુરા અને આગ્રામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવેલ છે 

(9:03 pm IST)