Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

રાજસમંદમાં મહિલા પથ સંચાલન

રાષ્ટ્ર સેવીકા સમિતિ દ્વારા પહેલીવાર મહિલા પથ સંચાલનનું રાજસમંદમાં આયોજન કરાયું હતુ. જેમા શારીરીક પ્રદર્શન સાથે બૌધ્ધીક કાર્યક્રમમાં ભારતીય બૌધ્ધીક પ્રમુખ શરદ રેણુ, પ્રાંત કાર્યવાહીકા વંદનાજી સહિતના હાજર રહેલ. પથ સંચાલનમાં ધારાસભ્ય કિરણ મહેશ્વરી સહિતની મહિલાઓ જોડાઇ હતી.  વિવિધ સંગઠનો દ્વારા પક્ષ સંચાલન દરમિયાન પુષ્પવર્ષા કરાઇ હતી.

(3:39 pm IST)