Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ સાંસદે કોંગ્રેસને રામ રામ કર્યા

નવી દિલ્હી,તા.૨૬: પૂર્વ ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફુલેએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં મારો અવાજ સાંભળવામાં આવી રહ્યો નથી. તેથી હું રાજીનામું આપી રહ્યો છું/ હું મારી પોતાની પાર્ટી બનાવીશ.

(3:38 pm IST)