Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

એએમયૂ માં કાર્યવાહી દરમ્યાન પોલીસે લગાવ્યો જયશ્રી રામના નારા

   અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) માં પોલીસ કાર્યવાહી દરમ્યાન ત્યાં હાજર વિદ્યાર્થીઓ-શિક્ષકોની સાક્ષીના આધાર પર તૈયાર તપાસના રીપોર્ટ મુજબ પોલીસ કર્મીઓએ વિદ્યાર્થીઓ પર હુમલો કરતા પહેલા જયશ્રીરામના નારા લગાવ્યા અને એમને આતંકી બતાવ્યા.

        પોલીસ કર્મીઓ પર ગ્રેનેડનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે પોલીસએ કહ્યું ભીડને વિખેરવા માટે ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો. રીપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પાંચ વિર્દ્યાીઓને નગ્ન અવસ્થામાં બેલ્ટથી મારવામાં આવ્યા.

(12:00 am IST)