Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

બીજેપી નેતા શાજિયા ઇલ્મીએ પાર્ટી પર લગાવ્યો ભેદભાવનો આરોપઃ કહ્યુ ધાર્મિક દ્રષ્ટિથી ન જુઓ

         દિલ્લી બીજેપી નેતા શાજિયા ઇલ્મીએ પાર્ટીના વોટસએપ ગ્રુપ પર પાર્ટી નેતૃત્વ દ્વારા ભેદભાવનો  મુદો ઉઠાવ્યો છે.

         એમણે કહ્યું હુ આ મામલાને મીડિયા દ્વારા ઉઠાવવા નથી માગતી. પણ કોઇએ  અમારી ચેટને લીક કરી દીધી એમણે કહ્યુ આને ધાર્મિક દ્રષ્ટિથી ન જુઓ આ રાજય નેતૃત્વની રાજનીતિથી જોડાયેલ મામલો છે.

         શાજિયા ર૦૧પ માં ' આપ ' છોડી બીજેપીમા સામેલ થઇ હતી.

(12:00 am IST)