Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

જીયો વન્ડરલેન્ડમાં તૈયાર થયું દેશનું સૌથી ઉંચું ક્રિસમસ ટ્રી નીતા અંબાણી અને પુત્રી ઈશાએ બાળકો સાથે કરી ઉજવણી

સેન્ટાક્લોઝના ડ્રેસ પહેરેલા બાળકો વિવિધ મનોરંજન રાઈડમાં બેસી ખુશખુશાલ

મુંબઈ : દેશભરમાં ક્રિસમસની હર્ષભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ બાળકો સાથે ક્રિસમસની ઉજવણી કરીહતી  તેમની સાથે તેમના પુત્રી ઈશા અંબાણી પીરામલ પણ હાજર રહ્યા હતા

  .જીઓ વન્ડરલેન્ડમાં ભારતું સૌથી ઉંચું ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે જે રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું. જ્યાં સેન્ટાક્લોઝના ડ્રેસ પહેરેલા બાળકો વિવિધ મનોરંજન રાઈડમાં બેસીને ખુશખુશાલ થઈ ગયા હતા.

(1:12 am IST)