Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

અમે ઝારખંડમાં ર૦ વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચલાવશું: તેજસ્વી યાદવની સટાસટી

          ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં  ઝારખંડ મુકિત મોર્ચા (જેએમએમ) ના નેતૃત્વવાળી  વિપક્ષી ગઠબંધન ની જીત પછી તેજસ્વી યાદવએ બુધવારના કહ્યુ હવે અમે પાંચ વર્ષ સુધી નહી ઓછામાં ઓછા ર૦ વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચલાવશુ.

         એમણે આગળ કહ્યું કે બીજેપી, આરએસએસના એજન્ડાને લાગૂ કરવામા લાગી હતી જેને લઇ જનતાએ એને ઝારખંડમાં જાકારો આપ્યો.

(12:05 am IST)