Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રૂપાણી સરકારની શાનદાર શપથવિધિઃ ગામે ગામથી કાર્યકરો ઉમટયા

ગાંધીનગરઃ આજે રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા અન્ય ૧૮ મંત્રીઓને શપથવિધિ કરાવેલ આ પ્રસંગે રાજકોટ સહિત ગામેગામથી જે તે મંત્રીઓના ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુકેશભાઈ તોગડીયા, પ્રવિણસિંહ જાડેજા (પીસીસી), વિજયભાઈ સખીયા, કિશોરભાઈ પાંભર, ચેતનભાઈ રામાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, નારણભાઈ કાછડીયા, ગૌતમભાઈ અદાણી, કરશનભાઈ પટેલ (નિરમા)  જૈન સમાજના ચંદ્રકાંતભાઇ શેઠ, રાજુભાઇ કોસ્ટ્રોલ તથા મયુરભાઇ શાહ સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:56 pm IST)