Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 59 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 87 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 10,533એ પહોંચ્યો: 92 દર્દીઓ સાજા થયા : હાલ 669 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 59 અને બપોરે 28 સાથે આજે કુલ 87 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 59 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,533 થયા છે. હાલમાં 669 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 92 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:46 pm IST)
  • મોડી રાત્રે કાશ્મીરના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો. વધુ વિગત મેળવાય રહી છે. access_time 1:09 am IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST