Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ટ્રમ્પએ આઇફોન હોમ બટન હટાવવાને લઇ એપ્પલના સીઇઓને કર્યુ ટવિટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શનિવારના એપ્પલ સીઇઓ ટિમ કુક માટે ટવિટ કરતા લખ્યુ છે આઇફોન પર સ્વાઇપ થી ખૂબ જ બેહતર હતુ બટન. એપ્પલએ પોતાની ફેશિયલ રિકોગ્નિશન ટેકનીકમાં સુધાર કરવા માટે ર૦૧૭ માં આઇફોન-એકસ લાવવા સાથે જ હોમ બટન હટાવી દીધુ હતુ. જો કે આઇફોન-૮ પર હજુ પણ હોમ બટન આવે છે.

(10:18 pm IST)