Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કાંડા હરિયાણા સરકારમાં સામેલ હોવાનો સવાલ જ નથીઃ સમર્થન પણ સ્વીકારીશુ નહીઃ હરિયાણાના મંત્રી અનીલ વિજની પ્રતિક્રિયા

હરિયાણાના મંત્રી અનિલ વિજએ કહ્યું છે કે હરિયાણા લોકહિત પાર્ટી પ્રમુખ અને સિરસાના ધારાસભ્ય ચુંટાયેલ ગોપાલ કાંડાને  સરકારમા સામેલ હોવાનો કોઇ સવાલ જ નથી અને બીજેપી એમનુ સમર્થન પણ નહી લ્યે.

        દુષ્યંત ચૌટાલાની ૧૦ સીટો વાળી જેજેપી સાથે બીજેપી રાજયમાં સરકાર બનાવવા જઇ રહી છે.

(10:05 pm IST)