Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વિડીયો : આ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા સાંભળો ‘શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલિ’, જાણીતા ગાયક અને સ્વરકાર પ્રહર વોરાના અવાજમાં

આ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા સાંભળો ‘શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલિ’, જાણીતા ગાયક અને સ્વરકાર પ્રહર વોરાના અવાજમાં

Shri Vishnu SahasraNama | Praher Vora | 1000 names of  lord Vishnu | Purushottam Maas | Mahabharat


https://youtu.be/qPlRT4YxDF0

(9:16 pm IST)
  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST