Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આઈપીએલના પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને : કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઈ ઇન્ડિયન , રાજસ્થાન રોયલ અને ચેન્નાઇ સુપર કિંગ્સ લગોલગ : કઈ ટીમ ક્યાં સ્થાને? : વાંચો પોઇન્ટ ટેબલ

 

મુંબઈ : ક્રિકેટનો મહાકુમ્ભ ગણાતા આઇપીએલ-2020 હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં આજે  ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ધોનીની ચેન્નઈને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 44 રનેથી હરાવ્યું.છે સાથે દિલ્હી કેપિટલ્સ ટોચના સ્થાને પહોંચ્યું છે ત્યારે આઈપીએલની કઈ ટિમ પોઇન્ટ ટેબલમાં ક્યાં સ્થાને તે જાણવું રસપ્રદ બનશે.

(12:30 am IST)
  • ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ૪૫% નવા ચહેરાઓ : નવી ટીમની જાહેરાત કરી રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા રાષ્ટ્રીય ભાજપની નવી ટીમની અત્યારે બપોરે ૩:૧૫ પછી જાહેરાત કરી રહ્યા છે જેમાં ૪૫ ટકા નવા ચહેરાઓ છે : જે.પી. નડ્ડાએ સમગ્ર ટીમમાં આમુલ ફેરફારો કર્યા છે : વિગતો જાહેર થઈ રહી છે (ન્યુઝફર્સ્ટ) access_time 3:11 pm IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો આજે જન્મદિવસ : 26 સપ્ટે.1932 ના રોજ પંજાબમાં જન્મ થયો હતો : 2004 થી 2014 ની સાલ દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી : ચોમેરથી શુભ કામનાઓનો વરસી રહેલો ધોધ access_time 12:09 pm IST