Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

મહારાષ્ટ્રમાં ઘેર જતી વખતે સીગારેટ પીવા માટે રોકાયેલા શખ્સનુ અપહરણઃ બાદમાં ગેંગરેપ

     વાશી ( મહારાષ્ટ્ર ) માં ઘેર જતી વખતે સિગારેટ પીવા માટે રોકાયેલ એક ૩૬ વર્ષીય શખ્સનુ પાંચ લોકો દ્વારા અપહરણ થયા પછી ઝાડવાઓની પાછળ લઇ જઇ ગેંગરેપ કરવાનો મામલો સામે આવ્યો છે.

         પોલીસના જણાવ્યા મુજબ પીડિતની ઘણી સર્જરી થઇ ચુકી છે અને તે ડોકટરોની દેખરેખ હેઠળ છે. પોલીસએ કહ્યું મામલાની તપાસ ચાલી રહી છે.

 

(11:33 pm IST)