Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

રાત્રે 10 -30 વાગ્યે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ અને પડધરી વચ્ચે આભ ફાટ્યું હોય તેવો ભયાનક અનરાધાર વરસાદ ચાલુ: 5 થી 10 ફૂટ દૂર કઈ દેખાતું નથી : નેશનલ હાઇવે પર પાણી ભરાયા : આકાશમાં ભય લાગે તેવા વીજળીના ચમકારા

રાત્રે 10 -30 વાગ્યે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ અને પડધરી વચ્ચે આભ ફાટ્યું હોય તેવો ભયાનક અનરાધાર વરસાદ ચાલુ છે. 5 થી 10 ફૂટ દૂર કઈ દેખાતું નથી તેમજ  નેશનલ હાઇવે પર પાણી ભરાયા  છે.  આકાશમાં ભય લાગે તેવા વીજળીના ચમકારા થઇ રહ્યા છે.

મોડી રાત્રે સાડા દસથી અગિયાર વચ્ચે રાજકોટ જામનગર હાઇવે ઉપર ધ્રોળ થી પડધરી વચ્ચે વાદળ ફાટયું હોય તેટલો ભયાનક વરસાદ પડ્યો છે. અડધો પોણો કલાકમાં ચાર ઇંચ વરસાદ પડી ગયો

(11:19 pm IST)