Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઉદયપુરમાં ગુજરાતના ૧૦૦ શકુનિઓ ઝડપાયા? લાખોની મત્તા કબજે ?

ઉદયબગ હોટલમાં રેડ પડયાની ચર્ચા : હાલ રોકડની ગણતરી અને કાર્યવાહી ચાલુ

રાજસ્થાનના ઉદયપુરમાં જુગારીઓ ઉપર પોલીસની મોટી રેડ. ગુજરાતના ૬૯ લોકો જુગાર રમતા ઝડપાયાનું ન્યૂઝ ૧૮ જણાવે છે. ૧૦૦ જેટલા લોકો પકડાયાનું કહેવાય છે.લાખોની રોકડ જપ્ત. મોડી રાત્રે ઉદયપૂરના દેવરી વિસ્તારમાં આવેલ ઉદયબગ હોટલમાં રેડ પડયાનું ચર્ચાય છે. હાલ રોકડની ગણતરી અને કાર્યવાહી ચાલુ હોવાના સમાચાર મળી રહ્યા છે. ૨૫ લાખથી વધુ રોકડ જપ્ત થયાની પણ વાત આવે છે.

(6:28 pm IST)