Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

પશ્ચિમ રેલવેમાં ગ્રેજ્યુએટ કર્મચારીઓની ભરતી : જુનિયર ટેક્નિકલ એશોસિએટ સહીત જુદી જુદી 41 ટેક્નિકલ જગ્યાઓ ઉપર 24 જુલાઈથી ઓનલાઇન અરજીઓ શરૂ : અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ

મુંબઈ : રેલવે રિક્રુમેન્ટ બોર્ડે પશ્ચિમ રેલવેમાં ગ્રેજ્યુએટ  કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે.જે મુજબ જુનિયર ટેક્નિકલ એશોસિએટ સહીત જુદી જુદી 41 ટેક્નિકલ જગ્યાઓ ઉપર 24 જુલાઈથી ઓનલાઇન અરજીઓ શરૂ થઇ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ છે.આ અંગેની જરૂરી વિગત  rrc-wr.com ઉપરથી મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)