Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કોરોના મહામારી : ઝારખંડમાં કોરોનાના ૩૭૭ નવા કેસ નોંધાયા

ઝારખંડમાં કોરોનાના ૩૭૭ નવા કેસ નોંધાયા છે. રાજયમાં આંકડો વધીને ૭૬ર૬ થઇ ગયો અહીં એકટિવ કેસ ૪૧૯૭ છે. ૩પપ૪ લોક રિકવર થયા અત્‍યાર સુધી ૭૬ લોકોના મોત થયા.

(12:00 am IST)