Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઉત્તરપ્રદેશમાં કોરોનાની રફતાર વધવા સાથે સાથે ભયાનક મુશ્‍કેલીઓ સામે આવી રહી છે : પ્રિયંકા ગાંધી

નવી દિલ્‍હી : પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી કહ્યું કે યુપીમાં કોરોનાની રફતાર વધવા સાથે સાથ ભયાનક મુશ્‍કેલીઓ સામે આવી રહી છે બેડની મોટી સમસ્‍યા છે. હોસ્‍પિટલોની બહાર લાંબી લાઇન છે. મોતના આંકડા વધી રહ્યા છે મે સી.એમ. સાહેબેન પત્ર લખી થોડા સકારાત્‍મક સુઝાવ આપ્‍યા યુપી સરકારએ હઠ છોડવાની જરૂર છે.

(12:00 am IST)