Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્‍યા હવે ૧૯૯ર

નવી દિલ્‍હી : હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્‍યા હવે ૧૯૯ર છે. કોરોના વાયરસ સક્રિય કેસોની સંખ્‍યા ૮૧૮ અને અત્‍યાર સુધી ૧૧ લોકોના કોરોના વાયરસથી મોત થયા.

(12:00 am IST)