Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઓડિશામાં કોરોનાના ૧૩ર૦ નવા કેસો નોંધાયા

ભુવનેશ્વર : ઓડિશામાં આજે કોરોનાના ૧૩ર૦ નવા કેસો નોંધાયા રાજયમાં કોરોનાના ર૪૦૧૩ કેસ છે અત્‍યાર સુધી ૧પર૦૦ લોકો સ્‍વસ્‍થ થયા છે. રાજયમાં ૧૩૦ના મોત થયા છે.

(12:00 am IST)