Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ડબલ્‍યુ.એચ.ઓ. દાખલ કરી કોવિડ-૧૯ કેસોમાં રેકોર્ડ દૈનિક વૃદ્ધિ

નવી દિલ્‍હી : વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન એ દુનિયાભરમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં રેકોર્ડ વૃદ્ધિ દાખલ કરી છે આ છતાં ઘણા દેશોએ લોકડાઉનના ઉપાયોગમાં ઢીલ આપવાની શરૂ કરી છે. બીબીસીએ બતાવ્‍યું કે ર૪ કલાકમાં ર૮૪૧૯૬ નવા કેસ નોંધાયા છે. જયારે મોતની સંખ્‍યામાં ૯૭પ૩ ની વૃદ્ધિ થઇ આ ૩૦ એપ્રિલ પછીની સૌથી મોટી એક દિવસિય વૃદ્ધિ હતી.

(12:00 am IST)