Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ભારતમાં દિવસમાં સૌથી વધારે ૪.ર લાખથી વધારે કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

નવી દિલ્‍હી : ભારતમાં દિવસમાં સૌથી વધારે ૪.ર લાખથી વધારે કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા અત્‍યાર સુધી લગભગ ૧.૬ કરોડ સેમપલ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. કોરોના મૃત્‍યુ દર ઘટીને ર.૩પ ટકા છે.

(12:00 am IST)