Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ઉતરપ્રદેશમાં પ૭૦૬૮ સેમ્‍પલની તપાસ ઉત્તરપ્રદેશના અવસ્‍થાપના એવું ઔદ્યોગિક વિકાસ આયુકત આલોક ટંડન

લખનૌ : ઉત્તરપ્રદેશના અવસ્‍થાપના એવમ ઔદ્યોગિક વિકાસ આયુકત આલોક ટંડનએ કહ્યું કે ગઇકાલ પ્રદેશમાં પ૭૦૬૮ સેમ્‍પલની તપાસ કરવામાં આવી અત્‍યાર સુધી પ્રદેશમાં ૧૬૭ર૪૧૬ સેમ્‍પલની તપાસ થઇ ચુકી છે.

(12:00 am IST)