Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કેલિફોર્નિયામાં કોરોનાથી એક દિવસમાં સૌથી વધારે મોત

ન્‍યુયોર્ક : અમેરિકાના કેલિફોર્નિયામાં કોરોના વાયરસથી એક દિવસમાં સર્વાધિક મોત થયાના સમાચાર એજન્‍સી સિન્‍હુઆની રિપોર્ટ અનુસાર રાજયમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન કોરોના વાયરસથી ૧પ૯ મોત થયા છે. કેલિફોર્નિયામાં કોરોના વાયરસ કેસોની કુલ સંખ્‍યા ૪૪૦૧૮૧ છે. જયારે મરવા વાળાની સંખ્‍યા ૮૩૩૭ છે.

(12:00 am IST)