Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

હવે એક કલાકમાં મળશે : કોરોનાનું રીઝલ્‍ટ : આઇ.આઇ.ટી. ખડગપુરના રિસર્ચર્સએ તૈયાર કરી આ ખાસ કિટ

નવી દિલ્‍હી : આઇઆઇટી ખડગપુરના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે એમણે કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે એક એવી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે જે એક કલાકની અંદર પરિણામ આપી શકે આ અલ્‍ટ્રા -પોર્ટેબલ ડીવાઇસની કિંમત ૪૦૦ રૂપિયા હશે.

(12:00 am IST)