Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

મુંબઈ બૉમ્બ બ્લસ્ટનો દોષિત યુસુફ મેમણનું નાસિક જેલમાં મોત: યુસુફ મેમણ ભાગેડૂ ગુનેગાર ટાઇગર મેમણનો ભાઇ હતો

મુંબઈ : 1993 મુંબઇ સિરિયલ બ્લાસ્ટના દોષિત યુસુફ મેમણનું નાસિક રોડ જેલમાં મોત થયું છે. આ મામલે જેલના અધિકારીઓેએ મોતના કારણ અંગે કોઇ માહિતી આપી નથી. યુસુફ મેમણ ભાગેડૂ ગુનેગાર ટાઇગર મેમણનો ભાઇ હતો.

(8:25 pm IST)