Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જમ્‍મુ-કાશ્‍મીરઃ કિશ્‍તવાડના સંગરલા વિસ્‍તારમાં બુધનાલામાં કાર પડવાથી ૬ લોકો લાપતા

જમ્‍મુઃ જમ્‍મુ-કાશ્‍મીરના કિશ્‍તવાડના સંગરલા વિસ્‍તારમાં બુધનાલામાં આજ એક કાર પડવાથી ૬ લોકો લાપતા છે બચાવ અભિયાન ચાલી રહ્યુ છે.

(12:00 am IST)