Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

એનસીઆરબી પાસે નથી લિંચિગની ઘટનાઓ પર આધારિત ડેટાઃ કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારએ સંસદને બતાવ્યુ છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) પાસે લિચિંગની ઘટનાઓ પર આધારિત ડેટા નથી.

કેરલના કોલ્લમથી રિવોલ્યૂશનરી સોશ્યાલિસ્ટ પાર્ટીના સાંસદ એન.કે. પ્રેમચંદ્રનએ સરકારથી દેશભરમાં મોબ લિંચિગના મામલાને લઇ લેવામા આવેલ પગલા જાણકારી માંગી હતી. પોલીસ અને કાનૂન વ્યવસ્થા રાજયોનો મામલો છે આરોપીઓ પર મુકદમો ચલાવવો રાજયોની જવાબદારી છે.

(11:49 pm IST)
  • બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનાબનાવનાર : સામંત બન્યા રોના વડાઃ અરવિંદ આઇબીના વડા : બંને ૧૯૮૪ બેચના આઇપીએસ છે કેન્દ્રએ બંનેને મોટી જવાબદારી સોંપી access_time 4:23 pm IST

  • ઈન્દોરમાં ભાજપના નેતાના પુત્રએ સરેઆમ ગુંડાગર્દી કરી કૈલાશ વિજય વર્ગીયના પુત્રએ નગરપાલિકાના અધિકારીને ક્રિકેટના બેટથી ફટકાર્યો access_time 6:27 pm IST

  • રાજયમાં જાહેર થયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંગે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સાંજે ૬ વાગે પાર્લામેન્ટ્રી બેઠક : ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ પાલામેન્ટ્રી બોર્ડની બેઠકઃ જુનાગઢ, ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે કરાશે ચર્ચાઃ જીલ્લા પંચાયતની પાંચ બેઠક, તા.પં.ની ૫ાંચ બેઠક અંગે ચર્ચા : સીએમ રૂપાણી, જીતુભાઇ વાઘાણી સહિતના હાજર રહેશેઃ સીએમ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક access_time 1:08 pm IST