Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મંત્રી ડિગ્રી દેખાડી શકતા નથી, જનતા પાસે નાગરિકતાના પુરાવા માગવામા આવે છે : ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારના કહ્યૂ જે દેશમાં મંત્રી ખુદને ગ્રેજયુએટ દેખાડવા માટે ડીગ્રી નથી રજુ કરી શકતા, અને તમે ગરીબ લોકોથી આશા કરો છો કે  તે નાગરિકતાના પુરાવા આપે.

એમણે કહ્યૂં દેશમાં પ૦ વર્ષથી રહેતા લોકોને ખુદને ભારતીીય સાબિત કરવા કાગળનો ટૂકડો દેખાડવો પડે છે બીજેપીની રાષ્ટ્રીયતા નકલી છે.

 

(11:48 pm IST)
  • રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના ફેટ દીઠ રૂા.૨૦નો વધારો કર્યો હવેથી પ્રતિકિલો ફેટના રૂા.૭૦૦ પશુપાલકોને ચુકવાશે : ૮૩૦ મંડળીઓના ૬૫ હજાર પશુપાલકોને થશે લાભ access_time 6:28 pm IST

  • રાજયની સરકારી કોલેજો અને યુનિવર્સિટીને ફાયર સેફટીના સાધનો અપાશે સુરત અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી : બજેટમાં ખાસ જોગવાઈ કરાશે access_time 6:26 pm IST

  • નરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST