Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

ઉત્તરાખંડના શિક્ષણ મંત્રીના પુત્રનું યૂપીમાં સડક દુર્ઘટનામા થયું મોત

ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેના નાના પુત્ર અંકુર પાંડે સહિત ૩ લોકોના બુધવારે તડકે બરેલી ( ઉતર પ્રદેશ) માં અનએચ-ર૪ પર કાર - ટ્રક સાથે ટકરાવવાથી મોત થયુ.

દુર્ઘટનામા કારનો આગલો ભાગ બુરી રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. અંકુર મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગોરખપુર જઇ રહ્યો હતો.

 

(11:15 pm IST)