Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

જેલમાં રહેવાવાળી બાળકીએ અભ્યાસ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરીઃ જિલ્લાધિકારીએ અપાવ્યું એડમીશન

બિલાસપુર (છતીસગઢ)઼઼ના જિલ્લાધિકારી સંજય અલંગએ સેન્ટ્રલ જેલમાં રહેવાવાળી એક બાળકી સહિત થોડા બાળકોને સ્કૂલમાં દાખલ કરાવ્યા.

બાળકીના પિતા જેલમાં બંધ છે અને માતાનુ મૃત્યુુ  થવાને કારણે તે જેલમા મહિલા કેદીઓ સાથે રહેતી હતી. જિલ્લાધિકારી દ્વારા જેલ નિરિક્ષણ દરમ્યાન બાળકીએ ભણવાની ઇચ્છા બતાવી હતી.

બાળકીએ કહ્યું તે જેલમાં નથી રહેવા માગતી અને સ્કુલે જવા ઇચ્છે છે.

(10:42 pm IST)